સમસ્ત વૈષ્ણવો ને વધાઈ આપતા આનંદ થઈ રહ્યો છે કે પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દર્શન કુમારજી (શ્રી ગોવર્ધનેશજી મહોદય) (કડી-અમદાવાદ) ઓસ્ટીન મા પધારે છે. 23મી જૂન 7 થી 9 જેજે શ્રી ના વચનામૃત છે. આપ સૌને આમંત્રણ છે.
જે પણ વૈષ્ણવ ને બ્રહ્મસંબંધ લેવું હોય એ 23rd જૂન ના ફળાહાર કરીને 24th ના સવારે બ્રહ્મસંબંધ લઈ શકેશે .
Param pujya Goswami Shree Darshan Bawa (Govardhanesh Mahoday) Austin Ma Padhare che. June 23rd 7pm to 9pm Jeje Shree Na Vachanamrut che. You all are Invited.